શ્રી યમુના જળ શુદ્ધિકરણ અભિયાન રાજકોટના ઉપક્રમે હોરી રસિયા ધમાર ફૂલ ફાગનું આયોજન કરવામાં આવ્યું હતું.. સાથો સાથ હસ્તાક્ષર ઝુંબેશને ગતિ આપવાના આશય સાથે કાર્યક્રમ ની આયોજન કરવામાં આવ્યું હતું…a સમગ્ર કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતા. આ સમગ્ર આયોજન શ્રી યમુના જળ શુદ્ધિકરણ અભિયાન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા…સમગ્ર આયોજન અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે રાખવામાં આવ્યું હતું
રાજકોટમાં યમુનાજળ શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત હોરિ- રસિયા-ધમાર-ફુલ્ફાગનું આયોજન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -