34.4 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં મેલેરિયા માસની ઉજવણીમાં 142 હોસ્પિટલોમાં ચેકિંગ;16 હોસ્પિટલમાં મચ્છર ઉત્પાદન કેન્દ્રમળતા તમામને નોટિસ ફટકારઇ


રાજકોટમાં મેલેરિયા માસની ઉજવણીકારવમાં આવી રહી છે જે અંતર્ગત 142 હોસ્પિટલોમાં ચેકિંગહાથ ધરવામાં આવ્યું હતું જેમાંથીબીમાર લોકો સાજા થવા જાય છે તેવી16 હોસ્પિટલમાં જ બીમારી થાય તેવા મચ્છર ના કેન્દ્રો મળ્યાહતા.જેથી આ તમામ હોસ્પિટલને મનપા દ્વારા નોટિસ ફટકારાયહતી. આ સાથે આ હોસ્પિટલોમાં સ્ટર્લીંગ હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ , આશીર્વાદ હોસ્પિટલ ,રુદ્ર હોસ્પિટલ વગેરે જેવી હોસ્પિટલોનો સમાવેશ થતાં તમામને નોટિસઆપવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -