રાજકોટમાં મવડી મેઇન રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે સળીયા ભરેલ છકડો રીક્ષાએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવાર બે છોકરીઓને ગંભીર ઇજા થઈ હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો.