રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ભાજપના એક કોર્પોરેટર પર લાંચ લેવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. આ કોર્પોરેટરે એક ગેરકાયદેસર બાંધકામ તોડવાથી બચાવવા માટે દોઢ લાખ રૂપિયા લીધા હોવાનો દાવો કર્યો છે. પરંતુ, રૂપિયા લીધા હોવા છતાં, મહાનગરપાલિકા દ્વારા તે બાંધકામનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. જેના કારણે રૂપિયા આપનાર વ્યક્તિ ખુદ મીડિયા સમક્ષ આવી ગયા અને કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
રાજકોટમાં ભાજપના કોર્પોરેટર પર લાંચનો ગંભીર આરોપ: ગેરકાયદેસર બાંધકામ ન તોડવા લીધા દોઢ લાખ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -