32.1 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં બુકનિધારી ગેંગનો ત્રાસ, છરી અને ધારીયા લઈ મવડી વિસ્તારને કર્યો ટાર્ગેટ


રાજકોટના મવડીના અંબાજી રેસીડેન્સી , કૃષ્ણ રેસીડેન્સીમાં છેલ્લા એક મહિના થી દરોરોજ ૨ કે ૩ દિવસે ચોરો પગ પેસારો કરે છે, બુકાનીધારી આ ગેંગ દરરોજ રાત્રે ૨ વાગ્યે આસપાસ આવે છે અને બંધ મકાનના તાડા તોડે છે તો દિવસે પણ ચોરી કરવા પગ પેસારો કરે છે સાથે આ ચોરોની ટોળકી હાથમાં મોટા છરા અને ધારિયા લઇને રખડે છે જેથી કરીને આસપાસના રહીશો રાત્રે જાગીને ચોરોને ગોતવાનું કામ કરે છે, જે કામપોલીસને કરવાનું હોઈ એ કામ રહીશો કરી રહ્યા છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં રહીશો એ જાણ કરવા છતાં પોલીસની કોઈ કાર્યવાહી નથી અને ગત રાતે પણ ૩ વાગ્યે ફરી થી ચોરો એ આ વિસ્તાર માં પગ પેસારો કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -