32.2 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં બાલાજી હોલ પાસે દારૂ પીધેલા એક શખ્સે વાહન પર પથ્થરમારો કર્યો


શહેરમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે.ત્યારે રાજકોટમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. બાલાજી હોલ પાસે દારૂ પીધેલા એક શખ્સે વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને લઈને  સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -