રાજકોટમાં બાલભવન પુલ પાસે ઈકો ફ્રેંડલી માટી માંથી ગણેશ બનાવવાના વર્કશોપનું બાલભવન તથા ચિત્રનગરીના સયુંકત ઉપક્રમે વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈકો ફ્રેંડલી માટી માંથી ગણેશ બનાવવાના આ વર્ક શોપમાં 12 વાગ્યા સુધીમાં 250 લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.