રાજકોટમાં યોજાનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાજકોટના વેપારી નરેન્દ્ર સોરઠીયા દ્વારા આવ્યો વિશેષ હાર બનાવવામાં આવ્યો તેમજ આ હાર રૂપિયાના સિક્કા થી બનાવવામાં આવ્યો જેમાં 1862 સમય ના સિક્કાઓ રિપબ્લિક કોઇન્સ અને બ્રિટિશ શાસન સમય ના સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ હાર દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવામાં આવશે.