34.9 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ફૂલનો ધંધો કરનારાઓની લથડી દિવાળી; ફૂલના ધંધામાં આવી મંદી…


રાજકોટમાં ફૂલનો ધંધો કરનારાઓની દિવાળીલથડી હોય તેવું સામે આવ્યું છે. જેમાં ફૂલનો ધંધો કરનાર વ્યક્તિસાથે સિટિ ન્યૂઝએ વાતચિત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ફૂલના ધંધામાં મંદી આવતા ફૂલવેચનારાઓને પરેશાનીનો માહોલ સર્જજયો છે. તેમજ ઉપરથી જ ફૂલની આવક ઓછી થતાં ફૂલોના ભાવ વધી ને 130 એ પહોંચતા ધંધામાં મંદી આવી છે. આ સાથે જ ફૂલોમાં લોકો દ્વારા ગુલાબ, ગલગોટા અને સફેદ ફૂલની માંગ વધુ હોવાથી આ ફૂલનો ભાવ વધુ છે. ઉપરાંત ગ્રાહકો ગુલાબના ગુલની સૌ ઠી વધુ માંગ કરતાં હોય છે ત્યારે ગુલાબના ફૂલ ની આવક ઓછી હોવાથી તેમાં સૌ થી વધુ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -