છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં દીપડાના ધામા જોવા મળે છે. જેમાં ગઇકાલે રાત્રે કાલાવડ રોડ પીઆર આવેલી હોટેલ પાસે દીપડાના દેખા થયા હોવાનું સામે આવ્યું છે. દીપડાની હિલચાલ એ રાજકોટ વાસીઑ માટે ભય જનક બની ગઈ છે. કાલાવડ રોડ પર દીપડાની હિલચાલ સીસીટીવીમાં કેદ થયાનું સામે આવ્યું છે. સીસીટીવી ને આધારે દીપડાને લઈ વનવિભાગ સક્રિય થઈ ગયું છે. વનવિભાગે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ફરી દીપડાના દેખા : કાલાવડ રોડ પર આવેલી હોટેલના CCTVમાં થયો કેદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -