શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ફરી એક ધોળા દિવસે ચોરીનો વિડિયો સામે આવ્યો. મવડીના બાપાસીતારામ ચોક પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આવેલી આર વી સ્કૂલ માં ધોળા દિવસે સાયકલ ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોર સાયકલ લય ને ભાગી રહ્યો છે તે સીસીટીવી વીડિયો માં સ્પષ્ટ પણે કેદ થયું છે.