રાજકોટમાં ફનવેવ ફૂડ્સ એલ.એલ.પી દ્વારા રેસકોર્સ બાલભવન ખાતે સવારે 10:30 વાગ્યે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીન જન્મ જયંતીના પૂર્વદિવસે શ્રમદાન કરી સાફ-સફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફનવેવ ફૂડ્સના M.D ચેતનભાઈ કુકરવાડિયા, ચેર મેન અનિલ ભાઈ બાવરવા, પ્લાન્ટ હેડ ધવલ બોડા તેમજ ચિરાગ પ્રવિણ અજગીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.