રાજકોટમાં પોતાની જાતને કલકી અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં છે. તેમણે ભગવાન પરશુરામ અંગે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ ઉપરાંત તેમણે બ્રહ્મસમાજની રાક્ષસ સાથે સરખામણી કરતા બ્રહ્મસમાજમાં રોષ વ્યાપી ગયો છે તેમજ આ પહેલા પણ રમેશ ફેફર બફાટ કરી ચૂક્યો છે. તેણે ચંદ્રયાન-3ની સફળતા પર સવાલ ઉઠાવતા ચંદ્રયાનને તુત્છ ગણાવ્યું હતું. તેણે ચંદ્રયાન-3ને ભાજપનો ચૂંટણી પ્રચાર ગણાવ્યો હતો. ભૂતકાળમાં તે બાબા બાગેશ્વરને પણ ઢોંગી ગણાવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે રમેશ ફેફર ભૂતકાળમાં સરકારી અધિકારી હતો, પણ ત્યારબાદ અધ વચ્ચેથી જ નોકરી છોડી, રાજકોટ આવી ગયો હતો.
રાજકોટમાં પોતાને કલકી અવતાર કહેનાર રમેશ ફેફર ફરી વિવાદમાં, પોલીસે કરી અટકાયત, જુઓ
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -