રાજકોટમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા સાથેશ્વર ગરબીનું અદભૂત આયોજન કરવામાં આવે છે. તેમજ સમગ્ર આયોજન છેલ્લા 5 વર્ષ થી માધવ વાટિકા સોસાયટી, સત્યસર મહાદેવના મંદિર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે લગભગ 21 બળાઓ અલગ અલગ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કરે છે.