રાજકોટમાં ધ.આઈ.સી.એસ.આઇ.ની નવી ઓફીસનું પૂજા અર્ચના અને વિધિ વિધાન સાથે દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.નવી ઓફિસના ઓપનિંગ સમાહરોહમાં પ્રેસિડેન્ટ મનીષ ગુપ્તા સહિત વાઈસ પ્રેસિડેન્ટ,કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કંપનીના સભ્યોએ હાજરી આપી હતી. આઈ.સી.એસ.આઇ.ના ઉદ્ઘાટન સમારોહમાં તથા ઓફિસની વિસ્તૃત માહિતી સંસ્થાના પ્રેસિડેન્ટ સી.એસ મનીષ ગુપ્તાએ પત્રકાર પરિષદ સંબોધી પુરી પાડવામાં આવી હતી.