21 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ધામધૂમ થી શાંતિપૂર્વક કરાઇ તાજિયાની ઉજવણી; ઠેર ઠેર નિકળીયા તાજીયા જૂલુસ


 

આજે મહોરમના પવિત્ર પર્વે શહેરમાં ધામધૂમ થી શાંતિપૂર્વક  તાજિયાની ઉજવણી  કરવામાં આવી હતી. તેમજ ઠેર-ઠેર તાજીયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક ઉપરાંત ભૂપેન્દ્ર રોડ, ચુનારાવાડ, કોઠારિયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ, સોરઠીયા-વે બ્રિજથી જિલ્લા ગાર્ડન ચોક અને ત્યાંથી રામનાથ પરા સહિતના વિસ્તારોમાં તાજીયા જૂલુસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મોહરર્મનના પવિત્ર પર્વે નિમિતે રાજકોટ શહેર કલાત્મક તાજિયાઓથી શુશોભિત થયું હતું.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -