આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઇને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટમાં પણ ઠેર ઠેર રામ લલ્લાને આવકારવા માટે ઉજવણી કરાઇ રહી છે. એવામાં શહેર ભાજપ દ્વારા બનાવામાં આવેલ સેલ્ફી વીથ અયોધ્યા મંદીર રથ શહેરના વોર્ડ નંબર 16માં મારૂતિ સોસાયટીમાં પહોચ્યો હતો. જ્યાં વિસ્તારવાસીઓ દ્વારા અયોધ્યા રથનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું હતું.
રાજકોટમાં ઠેર ઠેર અયોધ્યા મંદીર વિથ સેલ્ફી રથનું સ્વાગત કરવામાં આવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -