22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્લ યોજાનાર છે. જેને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમાં પણ લોકો હાલ આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. આવામાં અયોધ્યા ખાતેથી વોર્ડ નંબર 16માં અક્ષત કળશ યાત્રા અને સેલ્ફી વિથ અયોધ્યા મંદીર રથ આવી પહોચ્યો હતો. જેનું વિસ્તારવાસીઓએ સ્વાગત કર્યું હતું અને ગરબા રમ્યા હતા. ત્યારે વિસ્તારમાં રહેલા મુસ્લીમ સ્થાનિકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને એક કોમી એકતાનું વાતાવરણ ભુ કર્યું હતું.
રાજકોટમાં ઠેર ઠેર અક્ષત કળશ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -