રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા પોલીસ સતર્કબનતાદિલ્હીથી ખાસ ટીમ સાથે પોલીસ કમિશ્નર સહિતનાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવાનાં વિવિધ નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ શહેરમાં ટ્રાફિક સમસ્યાના અભ્યાસ અને સમસ્યાના ઉકેલ માટે રોડ સેફ્ટી વર્ક શોપનું આયોજનપણ કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા ટ્રાફિક અવરનેશને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યુંહતું. તેમજ આ સમગ્રસેફ્ટી વર્ક શોપનું આયોજન તાલીમ ભવન ખાતે રોડ કરવામાં આવ્યું હતું.