37.8 C
Ahmedabad
Saturday, May 31, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં જૈન વિઝનની અનોખી સેવા : સુખ-સુવિધાથી વંચિત બાળકોને કારમાં સફર કરાવી અને ફાઈવ સ્ટાર હોટેલમાં જમાડ્યા


સામાન્ય રીતે સુખી સંપન્ન પરિવારના બાળકોને તો મનોરંજન માટે તેમના વાલીઓ મોંઘી કારમાં સફર કરાવતા હોય છે અને ફાઈવ સ્ટાર હોટેલમાં ભોજન પણ કરાવતા હોય છે પરંતુ છેવાડાના વિસ્તારમાં રહેતા અને સુખ-સુવિધાથી વંચિત બાળકોને આવો લાભ મળતો હોતો નથી.પરંતુ , રાજકોટની સામાજિક સંસ્થા જૈન વિઝને આવા બાળકોના વાલી બનીને તેમને  મોંઘી કારમાં સફર કરાવી છે અને ફાઈવ સ્ટાર હોટલમાં ભોજન પણ કરાવ્યુ છે. જૈન વિઝનનાં આ સેવા કાર્યની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -