30 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં જૂથ અથડામણ : બેલા પત્થર અને સોડાબોટલો ફેકાયા


રાજકોટ શહેરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં બે જૂથો વચ્ચે બેલા પત્થરો અને સોડાબોટલો વડે મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો છે.આ ઘટના ભૌમેશવર વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -