રાજકોટમાં જય મેલડીમાં ગ્રુપ દ્વારા મેલડીમાં ગ્રુપકા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજન સુખસાગર સોસાયટી શેરી નં. ૫, ભગવતીપરા ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે અહી સતત ૪ વર્ષ થી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગ્રુપ દ્વારા ગણેશોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
રાજકોટમાં જય મેલડીમાં ગ્રુપ દ્વારા મેલડીમાં ગ્રુપકા રાજા ગણેશોત્સવનું ભગવતીપરા ખાતે આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -