25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં છેલ્લા 14 વર્ષથી સાર્વત્રિક ગણેશોત્સવનું આલાપ ગ્રીનસિટી ખાતે આયોજન…


રાજકોટમાં આલાપ ગ્રીનસિટી, રૈયા રોડ ખાતે સાર્વત્રિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સાર્વત્રિક ગણેશોત્સવનું આયોજન છેલ્લા 14 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ  આ સાર્વત્રિક ગણેશોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -