રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના અવગ અલગ વિસ્તારમાં આવેલ દુધની ડેરીઓ પર દરોડા પાડ્યા હતા. તેમજ દુધના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફુડ વિભાગને જાણ થઇ હકી કે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓમાં વહેચવામાં આવતા છુટક દુધમાં મોટાપ્રમાણમાં ભેળસેળ કરવાવામાં આવે છે. જેને લઇને મનપાના ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 30 જેટલી ડેરીઓમાંથી દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ વધુ કાર્યવાહી કરાશે.
રાજકોટમાં છુટક દુધ વેચતા વેપારીઓને ત્યા પઉડ વિભાગે ચેકિંગ હાથધર્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -