32.1 C
Ahmedabad
Sunday, June 1, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ગોંડલ રોડ પર સામાન્ય બોલાચાલી બાદ જાહેરમાં બે વાહન ચાલકો વરચે મારામારી


રાજકોટમાં ગોંડલ રોડ પર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે બે વાહનચાલકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા લોકોમાં વધતી જતી અસહિષ્ણુતાને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -