રાજ્કોટમા ફરી કોરોનાએ માથું ઉચનકતા આરોગ્યતંત્ર સજ્જ થયું છે. રાજકોટમાં કોરોનાનો કેસ સામે આવ્યા સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક બનતા સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં Rtpcr ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીમાં પણ વ્યસ્વથા કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય નિયામકે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક યોજી કોરોના સામે સુસજ્જ રહેવા સૂચના આપી છે.
રાજકોટમાં કોરોના ફરી માથું ઊંચકતા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -