રાજકોટના કુવાડવા રોડ પર ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. બસના સમય બાબતે માથાકૂટ થઈ હતી.અન્ય ખાનગી ટ્રાવેલ્સના માણસો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.ડ્રાઇવર અને ક્લીનરને માર મારવામાં આવ્યો હતો. ડ્રાઇવર અને ચાર શખ્સો સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.