31.5 C
Ahmedabad
Wednesday, May 28, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના નામે લાખોની છેતરપિંડી આચરનાર ચંદ્રેશ છત્રોલા ઝડપાયો


રાજકોટમાં ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં થયેલી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલે છેલ્લા બે મહિનાથી પોલીસને હાથતાળી આપતો ફરાર આરોપી ચંદ્રેશ છત્રોલાંને રાજકોટ પોલીસે આખરે ઝડપી લીધો છે. પોલીસ ઘણા સમયથી આ ફરાર આરોપીની શોધખોળ કરી રહી હતી, અને આખરે તેને પકડવામાં સફળતા મળી છે. ચંદ્રેશ છાત્રોલાંની ધરપકડ બાદ, રાજકોટ પોલીસે આજે આ અંગે વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોલીસે જણાવ્યું કે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા માટે કાયદેસરની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -