23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં આવાસની બે નવી નક્કોર લિફ્ટ ‘બેકાર’, જુઓ મેયર કેવો કર્યો લૂલો બચાવ


રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં થોડા મહિનાઓ પૂર્વે બનેલ મનપાની મંગલપાંડે આવાસ યોજનાની લિફ્ટ મોતના મશીન સમાન બની હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિકો દ્વારા મનપા કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. જેને પગલે મેયરે ડો. પ્રદીપ ડવે આ અંગે આજે જ જાણ થઈ હોવાનું જણાવી ત્વરિત કામગીરી કરવાની ખાતરી આપી હતી.. ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ નામની આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. અને થોડા મહિનાઓ પહેલા જ લાભાર્થીઓને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -