રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે શ્રી રામ પાર્ક શેરીનો-3 ખાતે શ્રી સાથેશ્વર ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રી સાથેશ્વર ગરબી મંડળ દ્વારા સમગ્ર આયોજન છેલ્લા 13 થી 14 વર્ષથી કરવામાં આવે છે. તેમજ ગરબીમાં બાળાઓ દ્વારા અવનવા પ્રાચીન ગરબા રમવામાં આવે છે. આ સાથે આ ગરબીમાં 50-60 બાળાઓ ભાગ લેશે