હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ શ્હેરમાં કમોસમી વરસાદની સાંજ ના સમયે એન્ટ્રી થઈ હતી… ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા શ્હેરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા… મહત્વનુ છે કે આજે બપોર ના સમયે આકરો તડકો હતો અને ત્યાર પછી વરસાદ વરસતા ગરમી માથી લોકોને રાહત થઈ હતી..