રાજકોટ શહેરના વોર્ડ નંબર 15 માં આવેલા આરોગ્ય કેન્દ્રમાં આઇ ડ્રોપ્સ ખતમ થઈ છતાં સામાજિક આગેવાન રોષે ભરાયા છે. હાલ રાજ્યભરમાં અંખીયા મિલાકેના કેસ વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ રોજના 400 થી 500 કે આંખ આવવાના આવી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સમાંથી રોજના 1000 થી 1500 જેટલા આંખના ટીપા ખરીદવામાં આવે છે. આ તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે છતાં હોય છે. પરંતુ આરોગ્ય કેન્દ્રમાં આઇ ડ્રોપ્સ ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં હાલ આંખના ટીપા ખલાસ થઈ ગયા છે.
રાજકોટમાં આંખ આવવાના કેસ વધ્યા તો આરોગ્ય કેન્દ્રમાંથી આંખના ટીપા થઈ ગયા ખલાસ, દર્દીઓ હેરાન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -