રાજકોટમાં ગજાનન ગ્રુપ દ્વારા મારુતિ નગર કા રાજા ગણેશોત્સવનું આયોજનકરવામાં આવ્યું છે. તેમજ આ ગણેશોત્સવનુંઆયોજન છેલ્લા 11 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અનરે અહી લતાવાસીઓ દ્વારા દરરોજ બાપ્પાને મહા પ્રસાદ ચડાવવામાં આવે છે. તેમજ આ ગણેશોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
રાજકોટમાંગજાનન ગ્રુપ દ્વારા મારુતિ નગર કા રાજા ગણેશોત્સવનું 11 વર્ષ થી આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -