રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનોમાં આગામી તા.10ને શુક્રવારથી તા.16ને ગુરૂવાર સુધી રજા રહેશે.જયારે તા. 17ને શુક્રવારથીયુનિવર્સિટી કાર્યાલય અને ભવનોમાં વહીવટી કાર્ય રાબેતા મુજબ શરૂ રહેશે. અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ભવનો અને કોલેજોમાં તા.10 થી 16 સુધી દિપાવલી વેકેશન જાહેર કરાયેલ છે.