23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિર્ણય પર કુલપતિનો યુ-ટર્ન…


રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તેની સંલગ્ન કોલેજોને એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કે નવા શૈક્ષણિક વર્ષથી આર્ટસ ફેકલ્ટમાં ચાલતા ભારતીય સંસ્કૃતિના  અભ્યાસક્રમમાં વિધાર્થીઓને એડમિશન ન આપવા કુલપતિના આ વિવાદિત નિવેદનના સમાચાર ટીવીનાઇન પર પ્રસિદ્ધ થતાની સાથે જ કુલપતિએ આ પરિપત્રને રદ્દ કર્યો હતો. તેમજ રાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય પર યુ ટર્ન લેતા કુલપતિએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી દ્રારા વિષય ચાલુ જ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે વિધાર્થીઓ આ વિષય પ્રાધ્યાપક ન હોવાને કારણે પસંદ ન કરે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ નિર્ણય પર પરત ખેંચવામાં આવ્યો છે અને વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ હતી.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -