તાજેતર જ સોનાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે ત્યારે રાજકોટની સોની બજારમાં ‘પીળું એટલે સોનું નથી’ ‘તેવા સૂત્રો સાથે બેનર્સ લગાડવામાં આવ્યા છે. તેમજ લે ભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઇનની ખરીદી પહેલા પાવડર યુક્ત સોનાની ગુણવતાની ચકાસણી કરવાનો આગ્રહ રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ સોની બજારમાં બેનર્સ લાગતા ફરી એકવાર સોની બજાર આવી ચર્ચામાં આવી છે…..
રાજકોટની સોની બજારમાં ‘પીળું એટલે સોનું નથી’ ‘તેવા સૂત્રો સાથે લાગ્યા બેનર્સ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -