40.1 C
Ahmedabad
Friday, May 30, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની વોકહાર્ટ હોસ્પિાટલ્સે વિશ્વ તમાકુ નિષેધ દિવસની કરી ઉજવણી


રાજકોટની વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ‘બાળપણ સાથે કોઇ બાંધછોડ નહીઃ ઓળખો,  રોકો, સહારો આપો’ નામનું હ્‍દયસ્‍પર્શી જાહેર આરોગ્‍ય અભિયાન શરૂ કર્યુ છે, જેનો ઉદેશ્‍ય બાળપણથી તમાકુ વપરાશ અંગે જાગૃતિ ફેલાવવાનું અને તેના લાંબા ગાળાના આરોગ્‍યપરિણામો સામે ચેતવણી આપવાનું છે. પ્રેસ કોન્‍ફરન્‍સમાં વોકહાર્ટ હોસ્‍પિટલ, રાજકોટના ડો. પ્રશાંત વણજારા, ડો. હિમાંશુ કોયાણી, ડો. રાહુલ ચૌધરી, ડો. રાહુલ મિશ્રા, ડો. દર્શન પટેલ,  ડો. રવિરાજસિંહ ગોહિલ, ડો. દર્શન નિમાવત, ડો. વસુંધરા સાંગવાન,  સેન્‍ટર હેડ ડો. દુષ્‍યંત પટેલ હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં વોકહાર્ટ હોસ્પિટલના વિશેષજ્ઞોએ યુવાનોમાં વધી રહેલા તમાકુના આરોગ્ય જોખમો અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -