રાજકોટનીલાલુડી હોકરીન પાડવા અંગેrmc ખાતે હોકરીમાં રહેતા રહેવાશીઓ દ્વારાવિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને હોકરો પડી 1 bhkફલેટના બદલે તેની જગ્યા ફાળવવામાં આવે તે બદલે તેઓ જંત્રીના પૈસા ભરવા માટે પણ તૈયાર છે. તેવી માંગ સાથે તેમના માલકણ તેમને પાંચ મળે તેવી માંગ કરવામાં આવી હતી