રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યસ્થ જેલ પોલીસ પરિવાર માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા પોલીસ પરિવારના સભ્યોએ ફ્રી નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ પોલીસ પરિવારના તમામ પરિવારના સભ્યોને ફ્રી ચેકઅપ અને ફ્રી સારવાર આપવામાં આવી હતી.
રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -