સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ માટે આશાના કિરણ સમાન રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત બિરુદ મેળવવામાં સફળ રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈ પણ હોનારત જેમ કેપૂર હોનારત ભૂકંપ વાવાઝોડા સહિતના સમયમાં લોકોની પડખે ઊભી રહી છે. અને હોસ્પિટલમાં સાફ સફાઈ, યોગ્ય ડપિંગ, રેકોર્ડની જાળવણી સહિતની સારી કામગીરીને લઈ પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે. સુશાસન દિવસ અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા જિલ્લા કક્ષાએ બેસ્ટ વહીવટી કામગીરી બદલ સન્માન અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
રાજકોટની પીડીયુ હોસ્પિટલને મળ્યો વધુ એક ખિતાબ, જિલ્લા કક્ષાએ બેસ્ટ વહીવટી કામગીરી બદલ થયું સન્માન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -