31.6 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની નવી કોર્ટ પાસે 14 ગેરકાયદે ઝુંપડનું ડિમોલેશન હાથ ધરી 20 કરોડની જમીન ખુલ્લી કરાઇ


રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઘંટેશ્વર પાસે નવી કોર્ટ નજીક સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે 4 એકર જમીન ઉપર 14 જેટલા ગેરકાયદે ઝુંપડા બાંધી દબાણ કરી લેવામાં આવ્યું હોય તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા 20 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી આ સરકારી જમીન ઉપર આગામી સમયમાં જજ અને વકીલો તેમજ કર્મચારીઓ માટે ક્વાટરનું નિર્માણ કરવામાં આવશે

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -