31.5 C
Ahmedabad
Friday, May 16, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની નવી કોર્ટનું શનિવારે થશે લોકાર્પણ


રાજકોટને નવા ર૦ર૪ના વર્ષની પ્રથમ યાદગાર ભેટ મળશે, અંદાજે 120 કરોડના ખર્ચે માધાપર ચોકડી પાસે બનેલી 7 માળની અને 4 હેકટર જગ્‍યામાં બનેલ અદ્યતન નવા કોર્ટ ભવનનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. જેમાં અલગ અલગ 70 જેટલી કોર્ટ બેસશે. તે ઉપરાંત વકીલો-સ્‍ટાફ માટે અલગ ચેમ્‍બરો-સ્‍ટાફ કવાટર્સ- વિશાળ પાર્કિંગ-ગાર્ડન સહિતની તમામ સૂવિધાઓ ઉપલબ્‍ધ કરાવાઇ છે. જ્યારે આ નવા કોર્ટ ભવનનું લોકાપર્ણ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્‍ટીસ વાય.બેી.ચંદ્રચુડ કરશે. આગામી શનિવારે નવી કોર્ટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -