39.2 C
Ahmedabad
Thursday, June 5, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની ખાનગી શાળાઓને નોટિસ: શિક્ષણ વિભાગની ટીમ દ્વારા 42 સ્કૂલોમાં ચેકિંગ


રાજકોટમાં ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે. જુદા જુદા મુદ્દાઓને લઈને નોટિસ આપવામાં આવી છે, જેમાં રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ મુદ્દો, સ્ટેનશરી અને ફાયર સેફટી મુદ્દાને ધ્યાનમાં લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.42 માંથી 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને નિયમનો ભંગ જે શાળા કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું છે કે, ‘શાળાઓને નોટિસ આપીને નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. નિયમભંગની કાર્યવાહી અનિવાર્ય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -