રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ દ્વારા આજે મેગા જોબફેર રાખવામાં આવ્યો હતો. જેમાં 100 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ઉમેદવારોની ભરતી પ્રક્રીયા યોજવામાં આવી હતી. જ્યારે આ મેગા જોબફેરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને પોતાની મનપસંદ કંપનીઓમાં ઇન્ટવ્યું આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી અંદાજીત 1 હજાર જેટલા યુવાઓ આ મેગા જોબફેરમાં ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા.
રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ ખાતે આજે મેગા જોબફેર યોજાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -