21 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના સેટેલાઇટ ચોકમાં ફરસાણની દુકાનના થડમાંથી રોકડ રકમની ચોરી કરી કરી ગઠિયો ફરાર થયો હોવાના દ્ર્શ્યો CCTVમાં કેદ…


રાજકોટના સેટેલાઇટ ચોકમાં ફરસાણની દુકાનમાં રવિવારે સાંજે 6 વાગ્યા આસપાસ ચોરી થઈ હતી. તેમજ ધોળા દિવસે દુકાનમાં ઘુસી ગઠિયાએ ચોરી કરી હતી. જેમાં દુકાનમાં કોઈ વ્યક્તિ ન હોવાનો લાભ લઈ અંદર પ્રવેશી દુકાનના થડમાંથી રોકડ રકમની ચોરી કરી ગઠિયો ફરાર થયો હોવાના દ્ર્શ્યો CCTVમાં કેદ થયા હતા.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -