રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ગાર્ડન પરોઠા હાઉસ પાછળ મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રહેવાસી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ કોના ઇશારે બાંધકામ તોડી પાડ્યું છે.તે સો મણનો સવાલ ઉદભવ્યો છે. ભોગ બનનાર દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.