રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ સાંઢીયા પૂલ પાસેની જમીનના વિવાદનો અંત આવ્યો છે ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા માટે અંતે રાજવી પરિવારએ તૈયારી દર્શાવી છે મનપાને પત્ર લખીને મંદિરની જમીન આપવા તૈયારી દાખવી છે જામનગર રોડ પર સાંઢીયા પૂલના નવીનીકરણ માટેનું વિઘ્ન દૂર થતાં હવે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે ડીસેમ્બર મહિનાના અંતમાં ટેન્ડર પ્રક્રિયા થાય તેવી સંભાવના દર્શાવાઈ છે 700 ચોમી જમીનનું ભાડું વસૂલીને ડાયવર્ઝન માટે જમીન આપવા રાજવી પરિવાર દ્વારા શરત મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના સાંઢિયા પુલના ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા માટે રાજવી પરિવારએ તૈયારી દર્શાવી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -