અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. એવામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સકિર્તન મંદિર ખાતે પણ આજે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે રાજકોટના સકિર્તન મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરમાં છેલ્લા 40 વર્ષોથી અખંડ રામધુન શરૂ છે. એવામાં આજે રામ મંદિર ખાતે ભદવાન રામ લલ્લાને બિરાજમાન કરવામાં આવતે રાજકોટના સંકિર્તન મંદિર ખાતે પણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
રાજકોટના સકિર્તન મંદિર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્ય ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -