રાજકોટના વોર્ડ નંબર 14માં આવેલ લલુડી વોકળી વિસ્તારવાસીઓ આજે મોટી સંખ્યામાં મનપા કચેરી કાતે દોડી આવ્યા હતા. જ્યારે વિસ્તારવાસીઓએ મનપા કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષ કરતા વધારે સમયથી રહે છે તેમજ લાઇટબીલ તેમજ વેરાબીલ પણ ભરે છે છતા મનપા તંત્ર દ્વારા તેમને અહીં મકાનો ડિમોલેશન કરાવની નોટીસ પાઠવી છે. જો કે મનપા દ્વારા વિસ્તારવાસીઓને ડિમોલેશનની નોટીસ આપાવામાં આપતા આજે સ્થાનિકો મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા.
રાજકોટના લલુડી વોકળી વિસ્તારવાસીઓ દ્વારા આવેદન પત્ર પાઠવાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -