રાજકોટના રૈયા ચોકડી પાસે, નંદનવન સોસાયટી નજીક, આશરે પંદર દિવસ પહેલા જ બનેલો નવો ડામર રોડ પીગળી જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલો આ રોડ ગરમીના કારણે ઓગળવા માંડ્યો છે, જેના કારણે ઠેર ઠેર નાના ખાડા પડી ગયા છે. આ પીગળેલા ડામરને કારણે અનેક વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો, લપસી પડ્યા છે. જો કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ?તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
રાજકોટના રૈયા ચોકડી પાછળ નંદનવન સોસાયટી પાસે નવો ડામર રોડ પીગળી જતા વાહનચાલકો પરેશાન
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -